સુરતના પર્વત પાટીયા સર્વિસ રોડની હાલત ખરાબ
સુરતમાં ભારે વરસાદને કારણે સંખ્યાબંધ સ્થળો પર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. સુરતના પર્વત પાટીયાના રસ્
સુરતમાં ભારે વરસાદને કારણે સંખ્યાબંધ સ્થળો પર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. સુરતના પર્વત પાટીયાના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે, રોડની બન્ને સાઈડ પર પાણી ભરાયા છે.




