મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ભાજપના જ બે જૂથો વચ્ચે બબાલ, લાફાવાળી અને થઈ તોડફોડ

કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા લઈને ભાજપના જ બે જૂથો સામ સામે આવ્યા હતા. 200થી વધુનું ટોળું નગરપાલિકામાં ઘૂસી ગયા હતા.

કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા લઈને ભાજપના જ બે જૂથો સામ સામે આવ્યા હતા. 200થી વધુનું ટોળું નગરપાલિકામાં ઘૂસી ગયા હતા. પાલિકામાં તોડફોડ અને લાફાવાળી થઈ હતી.

આ સમાચાર શેર કરો