મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

રાહુલ ગાંધીના નિવેદન પછી અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર હુમલો

રાહુલ ગાંધીના ભાજપને લઇને નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે આ નિવેદનની અસર અમદાવ

રાહુલ ગાંધીના ભાજપને લઇને નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે આ નિવેદનની અસર અમદાવાદમાં જોવા મળી હતી. કેટલાક અસમાજિક તત્વોએ અમદાવાદ કોંગ્રેસ મુખ્યાયલમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસ ભવનમાં  પથ્થરબાજી કરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે..

આ સમાચાર શેર કરો