ATMમાંથી રૂપિયા ઉપાડવાના ચાર્જમાં થશે વધારો
ATM કાર્ડ ધારકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવેથી ATMમાંથી રૂપિયા ઉપાડવાના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. બ
ATM કાર્ડ ધારકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવેથી ATMમાંથી રૂપિયા ઉપાડવાના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. બેન્કોએ ઈન્ટર ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે.




