VIDEO: ઉપલેટામાં ગણેશ ઉત્સવના પ્રારંભે જ વરસાદ ખાબકતા આયોજકોમાં દોડધામ મચી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મધ્યમ વરસાદવરસ્યો હતો...જોકે વરસાદના કારણ

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મધ્યમ વરસાદવરસ્યો હતો...જોકે વરસાદના કારણે ભવ્ય ગણેશ પંડાલ અને ડેકોરેશન બચાવવા માટે આયોજકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, આ વરસાદના આગમનથી સમગ્ર શહેરમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને બીજી તરફ ખેતરોમાં ઉભેલા પાકને નવું જીવન મળવાની પ્રબળ સંભાવના દેખાતા ખેડૂત વર્ગમાં ખુશીની લહેર છવાઈ છે.




