VIDEO: શું કાલાવડના સરકારી બાબુઓ સરકારની છબી ખરડવાનું કામ કરી રહ્યાં છે?
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રોડ રસ્તાઓને લઈને સ્થાનિકોએ અધિકારીન

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રોડ રસ્તાઓને લઈને સ્થાનિકોએ અધિકારીની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યાં છે. કાલાવડના સોરઠા ગામનો રસ્તો જાણે સ્પેસ ટેક્નોલોજીથી બનવાનો હોય એ રીતે ખોદીને મહિનાઓથી છોડી દેવાયાનો આક્ષેપ છે. ત્રણ વર્ષથી રોડ મંજૂર થયો, દોઢ વર્ષ પહેલા ટેન્કર પડી ગયું છે છતા પણ રસ્તો બન્યો નથી. સ્થાનિકો કહી રહ્યાં છે કે, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને ચરબી ઉતારવી હોય તો એક વખત આ રસ્તેથી પસાર થવું પડે. કેમકે ઓફિસમાં બેઠા બેઠા ઉડાઉ જવાબ આપી શું કાલાવડના સરકારી બાબુઓ સરકારની છબી ખરડવાનું કામ કરી રહ્યાં છે?




