મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં બેકાબૂ ટેન્કર કેનાલમાં ખાબક્યું

મોરબીના વ્યસ્ત ગણાતા લખધીરપુર રોડ પરથી પસાર થઈ રહેલું એક ડમ્પર અચાનક અનિયંત્રિત થઈને નજીકની કેનાલમાં ખાબક

તસવીર: gstv

મોરબીના વ્યસ્ત ગણાતા લખધીરપુર રોડ પરથી પસાર થઈ રહેલું એક ડમ્પર અચાનક અનિયંત્રિત થઈને નજીકની કેનાલમાં ખાબક્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

આ સમાચાર શેર કરો