મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: EWS-LIG આવાસ ભાડે આપનાર માલિકો સામે એએમસીની કડક કાર્યવાહી

અમદાવાદ મહાનગરપાલિકાની હાઉસિંગ કમિટીએ EWS અને LIG આવાસ યોજનાના મકાનોના દુરુપયોગ સામે કડક નિ

તસવીર: gstv

અમદાવાદ મહાનગરપાલિકાની હાઉસિંગ કમિટીએ EWS અને LIG આવાસ યોજનાના મકાનોના દુરુપયોગ સામે કડક નિર્ણય લીધો છે. મકાન મળ્યાના સાત વર્ષ પૂર્ણ થાય તે પહેલાં લાભાર્થી મકાન ભાડે આપતા ઝડપાશે તો પ્રથમ વખત રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવશે અને મકાન 90 દિવસ માટે સીલ કરવામાં આવશે. બીજી વખત નિયમભંગ પકડાય તો રૂ.1 લાખનો દંડ અને ફરી 90 દિવસ માટે મકાન સીલ કરવાની કાર્યવાહી થશે. ત્રીજી વખત નિયમનો ભંગ સાબિત થશે તો કોર્ટમાં દસ્તાવેજ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  

આ સમાચાર શેર કરો