મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લો જળબંબાકાર, ભોગાવો નદી પરના તમામ કોઝ-વે બંધ કરાયા

સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પાણીનું સ્તર વધતા કોઝ-વે બંધ કરાયો. સુરેન્દ્રનગ

તસવીર: gstv

સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પાણીનું સ્તર વધતા કોઝ-વે બંધ કરાયો. સુરેન્દ્રનગર પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે પહોંચ્યાં હતા. જે લોકોના ઘર પાણીમાં ડૂબ્યા છે તેમને ભોજન સહિતની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ સાથે જ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભોગાવો નદી પરના તમામ કોઝ-વે બંધ કરી કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં સરેરાશ 7 ઈંચથી વધુ વરસાદથી નદી-નાળા બે કાંઢે વહી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો