મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Video: આલિયા ભટ્ટ અને મોની રોય લોન્ચમાં પહોંચ્યા

સોર્સ: gstv

મુંબઈમાં આયોજિત જોની વોકર બ્લુ લેબલ ફેસ્ટિવ બ્લેન્ડના ગ્રાન્ડ લોન્ચિંગ ઈવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ ખાસ કાર્યક્રમમાં અભિનેત્રી આલિયા ભટ્ટ, ડાયના પેન્ટી, મૌની રોય અને સિદ્ધાંત ચતુર્વેદીએ રેડ કાર્પેટ પર સ્ટાઇલિશ અંદાજમાં હાજરી આપી હતી. તમામ કલાકારોએ કેમેરા સમક્ષ પોઝ આપીને ઈવેન્ટની રોનકમાં વધારો કર્યો હતો. ગ્લેમરસ વાતાવરણ વચ્ચે આયોજિત આ લોન્ચિંગ સમારંભમાં મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

આ સમાચાર શેર કરો