VIDEO: Ahmedabad રથયાત્રા; હાથીઓ સાથે પગપાળા ચાલ્યા મહંત દિલીપદાસજી મહારાજ
અમદાવાદની રથયાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હાથીઓની સાથે ચા

અમદાવાદની રથયાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હાથીઓની સાથે ચાલતા જોવા મળ્યા છે. ગયા વર્ષે રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થવાની બનેલી ઘટનાને પગલે આ વખતે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ખુદ મહંત હાથીની સાથે ચાલી રહ્યા છે અને સુરક્ષાના વધારાના પગલાં તરીકે આ વર્ષે હાથીના પગમાં લોખંડની સાંકળો પણ બાંધવામાં આવી છે.



