અચાનક રાત્રે ફૂડ વિભાગે દરોડા પાડ્યા પછી.....
દિવાળી હવે ખુબ નજીક છે, મહેસાણા ફૂડ વિભાગે અલગ અલગ ટીમને દરોડા પાડ્યા હતા. ધોણાસણ પાસે ખોડલ ડેરીમાં
દિવાળી હવે ખુબ નજીક છે, મહેસાણા ફૂડ વિભાગે અલગ અલગ ટીમને દરોડા પાડ્યા હતા. ધોણાસણ પાસે ખોડલ ડેરીમાં શંકાસ્પદ સ્વીટ કેકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની અંદાજીત કિંમત 12 લાખ છે.




