મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં આરોપી પિયુષ જેઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. સગીર બાળકી સાથ

તસવીર: gstv

અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં આરોપી પિયુષ જેઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. સગીર બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની કઠોર કેદઅને રૂ.3 હજારનો દંડ ફટકારાયો છે. કોર્ટે સગીર પીડિતાને રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો