મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં SMC ડમ્પર અને પોલીસ વાન વચ્ચે અકસ્માત

સુરતના પાંડેસરા કૈલાશ ચોકડી નજીક SMCના કચરાના ડમ્પર અને પોલીસ PCR વાન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચા

તસવીર: gstv

સુરતના પાંડેસરા કૈલાશ ચોકડી નજીક SMCના કચરાના ડમ્પર અને પોલીસ PCR વાન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલક ટર્ન લેવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસ વાનને પાછળથી ટક્કર વાગતા પોલીસ વાનને ભારે નુકસાન થયું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. જોકે, ડમ્પર ચાલકે પોલીસ વાનના ચાલક પર જ ટક્કર મારવાનો આક્ષેપ કર્યો છે અને પોતાની કોઈ ભૂલ ન હોવાનું જણાવ્યું છે. અકસ્માતને પગલે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો