મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

વરસાદી માહોલમાં સિંહ પરિવારની લટાર

જુનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે, આ વચ્ચે સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે. સિંહ પરિવાર વરસાદમાં લટાર મારવા નીકડ્ય

જુનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે, આ વચ્ચે સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે. સિંહ પરિવાર વરસાદમાં લટાર મારવા નીકડ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ઘણી વખત શિકારની શોધમાં વનરાજસ માનવ વસ્તી તરફ આવતા રહેતાનો વીડિયો વાયરલ થતા રહેતા હોય છે.

આ સમાચાર શેર કરો