ગરીબોનું પેટ ઠારવાનું અનાજ પાપીઓ જ ડકારી ગયા
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી સરકારી સસ્તા અનાજને સગેવગે કરવાનું કૌંભાડ ઝડપાયું હતું. ધાંગધ્રાના ભારદ ગામે આવેલી સસ્તા
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી સરકારી સસ્તા અનાજને સગેવગે કરવાનું કૌંભાડ ઝડપાયું હતું. ધાંગધ્રાના ભારદ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. સસ્તું અનાજ ગરીબો કે મધ્યમ વર્ગના લોકોના ઘરે નહિ પરતું ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવતું હતું




