કાટ ખાધેલી સાઈકલોને કલર કરીને ચકાચક કરી
રાધનપુરમાં બેદરકારીને છુપાવવા કાટ લાગેલી સાઇકલોને કલર કર્યો. ચોમાસામાં સાઇકલો સરકારી કુમાર છાત્રાલયના કેમ્પ
રાધનપુરમાં બેદરકારીને છુપાવવા કાટ લાગેલી સાઇકલોને કલર કર્યો. ચોમાસામાં સાઇકલો સરકારી કુમાર છાત્રાલયના કેમ્પસના ખુલ્લા મેદાનમાં 600 સાયકલો પડી રહી હતી. ખુલ્લા મેદાનમાં પડી રહેતા કાટ ખાી ગઈ હતી.




