મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

પાણી ભરેલા ખાડામાં વાહન સાથે શખ્સ ખાબક્યો

અમદાવાદમાં બે દિવસના વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હતી. શહેરના સરસપુર રખિયાલના નાગોરી પટેલની ચ

અમદાવાદમાં બે દિવસના વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હતી. શહેરના સરસપુર રખિયાલના નાગોરી પટેલની ચાલ પાસે મોટો ભૂવો પડ્યો હતો. બેરિકેટ પણ ખાડામાં પડી ગયા હતા, વાહનચાલક ભૂવામાં વાહન સાથે ખાબક્યો હતો.

આ સમાચાર શેર કરો