મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જાફરાબાદ વઢેરા ગામે મોડી રાત્રે 35 ફૂટ ઊંડી કુવામાં સિંહણ ખાબકી

અમરેલીના જાફરાબાદ વઢેરા ગામે મોડી રાત્રે 35 ફૂટ ઊંડી કુવામાં સિંહણ ખાબકી ગઈ હતી. શિકારની શ

અમરેલીના જાફરાબાદ વઢેરા ગામે મોડી રાત્રે 35 ફૂટ ઊંડી કુવામાં સિંહણ ખાબકી ગઈ હતી. શિકારની શોધમાં સિંહણ વાઢરામાં આવેલી વાવમાં પડી હતી. જાફરાબાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતાં સિંહણના બચાવ માટે કામગીરી હાથ ધરી હતી. વન વિભાગે દોરડા બાંધીને એક ખાટલો કુવામાં ઉતાર્યો, જ્યાં સિંહણ ખાટલાં પર બેસી ગઈ. ત્યારબાદ, વન વિભાગે સાઇડ શટર પાંજરું ઉતારીને સિંહણને સુરક્ષિત રીતે પાંજરામાં ખૂચી લીધો અને તેને બહાર કાઢી લેવાઈ હતી..

આ સમાચાર શેર કરો