મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધારીના માલસીકામાં સિંહ પરિવારે પશુનું મારણ કર્યું

અમરેલીના ધારી તાલુકાના માલસીકા ગામે ચાલુ વરસાદે સિંહે પશુનો શિકાર કર્યો. શિકાર બાદ માલસીકા ગામના પાણીના ટા

તસવીર: gstv

અમરેલીના ધારી તાલુકાના માલસીકા ગામે ચાલુ વરસાદે સિંહે પશુનો શિકાર કર્યો. શિકાર બાદ માલસીકા ગામના પાણીના ટાંકા પાસે 2 સિંહણ અને 3 સિંહબાળ એક સાથે જોવા મળ્યાં હતા. આ નજારો જોવા માટે ગ્રામલોકો એકઠા થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો