મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવા બાયપાસ રોડના વિરોધમાં ખેડૂતો-વેપારીઓ એકજૂથ, આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ જિલ્લાના જસદણમાં ચોટીલાથી નાગેશ્વરી સુધીના નવા બાયપાસ રોડનો ખેડૂતો અને વેપારી

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના જસદણમાં ચોટીલાથી નાગેશ્વરી સુધીના નવા બાયપાસ રોડનો ખેડૂતો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી 1982માં સંપાદિત થયેલા જૂના બાયપાસને જ વિકસાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે નવા બાયપાસથી ખેતીની કિંમતી જમીનો, મકાનો અને વેપારને નુકસાન થશે. સરકાર માંગ નહીં સ્વીકારે તો ગાંધીનગર સુધી કૂચ સહિત જલદ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો