મધરાત્રે દીવના દગાચી જેટી પર બે બોટમાં ભભૂકી ઉઠી આગ
કેન્દ્ર શાસિત દીવના બંદર વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી.દગાચી જેટી પર અચાનક બે બોટમાં આ
કેન્દ્ર શાસિત દીવના બંદર વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી.દગાચી જેટી પર અચાનક બે બોટમાં આગ લાગતા બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ છે.માછીમારીની સીઝન બંધ થવાથી બોટ બંદર પર રાખવામા આવી હતી.જેમા કોઇ કારણોસર આગ લાગતા તપાસ હાથ ધરવામાં આવી હતી.




