મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

હાઈવે પર ડમ્પરની ડિવાઈડર સાથે ધડાકાભેર ટક્કર

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર જૂનાગઢથી રાજકોટ તરફ જઇ રહેલા ડમ્પરને અકસ્માત નડ્યો હતો.ચાલકે સ્ટેરિંગ પરનો કાબ

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર જૂનાગઢથી રાજકોટ તરફ જઇ રહેલા ડમ્પરને અકસ્માત નડ્યો હતો.ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઇડર સાથે ધડકાભેર અથડાયો હતો.અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચાર શેર કરો