ઝાડી ઝાંખરામાંથી આવ્યો રડવાનો અવાજ પછી...
ડભોઇ તાલુકાના બાણજ ગામ પાસેથી ત્યજી દેવાયેલું તાજુ જન્મેલું બાળક મળી આવ્યું, ઝાડી ઝાંખરામાંથી રડવાનો અવાજ સાંભળીને ગ્રામજનોએ બહા
ડભોઇ તાલુકાના બાણજ ગામ પાસેથી ત્યજી દેવાયેલું તાજુ જન્મેલું બાળક મળી આવ્યું, ઝાડી ઝાંખરામાંથી રડવાનો અવાજ સાંભળીને ગ્રામજનોએ બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું.




