મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 64 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ

અમદાવાદ એરપોર્ટ નજીક 27 જૂને થયેલી 64 લાખ રૂપિયાના સોનાની લૂંટ અને અપહરણ કેસનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. દ

તસવીર: gstv

અમદાવાદ એરપોર્ટ નજીક 27 જૂને થયેલી 64 લાખ રૂપિયાના સોનાની લૂંટ અને અપહરણ કેસનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. દુબઈથી સોનું લઈને આવેલા બે મુસાફરોને બોલેરોમાં અપહરણ કરી એપોલો સર્કલ લઈ જઈ લૂંટ ચલાવવાનું કાવતરું ઘડાયું હતું. તપાસમાં ડાંગ અને અમદાવાદ પોલીસના કેટલાક કર્મચારીઓ તેમજ એક મહિલાની સંડોવણી સામે આવી છે. એરપોર્ટ પોલીસે ટીપના આધારે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે. ડાંગ પોલીસના કૃપારાવ દેવૈયા, બાબુ પરમાર અને અમરાઈવાડીની પારુલ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે,

આ સમાચાર શેર કરો