મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

16 ઝોલા છાપ તબીબો ઝડપાયા

સુરત સિટી પોલીસના એસઓજી દ્વારા પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં દરોડા પાડી મુન્નાભાઈ એમ.બી.બી.એસ. એટલે કે ડિગ્રી વગર પ્રેક્ટી

સુરત સિટી પોલીસના એસઓજી દ્વારા પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં દરોડા પાડી મુન્નાભાઈ એમ.બી.બી.એસ. એટલે કે ડિગ્રી વગર પ્રેક્ટીસ કરી રહેલા 16 બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા. ઈન્જેક્શન, સીરપ અને દવા મળી કુલ 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો