મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

કાલુપુરમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને રસ્તો અપાયો

અમદાવાદ શહેરમાં આજે 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી

અમદાવાદ શહેરમાં આજે 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે, ત્યારે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. રથયાત્રામાં સેવા આપી રહેલા સ્વયં સેવકો  અને પોલીસના જવાનોએ રસ્તો કાઢીને 108ને ધીમે ધીમે આગળ નીકાડી હતી.

આ સમાચાર શેર કરો