Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: La Tomatina Festival celebrated in Spain

VIDEO: સ્પેનમાં લા ટોમાટીના ફેસ્ટિવલની ઉજવણી 

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x

VIDEO: સ્પેનમાં હજારો લોકોએ 80માં લા ટોમાટીના ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલની શરૃઆત 1945માં થઈ હતી. જ્યારે, સ્થાનિક યુવાનો વચ્ચે શાકભાજીની મારામારી થઈ હતી. આ મારામારીનું રૃપ દર વર્ષે બદલાતું ગયું. છેલ્લા 80 વર્ષથી સ્પેનના વેલેન્સિયામાં લા ટોમાટીનાની ઉજવણી કરવામાં આવે છે.

App Store

વિશ્વના અનેક દેશોમાંથી લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા સ્પેન પહોંચતા હોય છે. આ ફેસ્ટિવલ માટે હલકી ગુણવત્તાના 120 ટન ટામેટા ઉગાડવામાં આવે છે.