VIDEO: ટ્રમ્પની ઓમાનને ધમકી: હોર્મુઝની ખાડીમાં નાકાબંધી અટકાવશો તો બોમ્બમારો કરીશું
સોર્સ : gstv
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હોર્મુઝની ખાડીમાં ઇરાની જહાજોની અમેરિકી નાકાબંધીમાં ઓમાન દ્વારા કોઈ અડચણ ઉભી કરવામાં આવશે તો તેના પર બોમ્બમારો કરવામાં આવશે....ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાને શરણાગતિ સ્વીકારવી જોઈએ અને તેની પાસે આ સંઘર્ષ ઉકેલવા માટે કોઈ સમયરેખા નથી. અગાઉ ઈરાન પરમાણુ શસ્ત્રો ન મેળવી શકે તેવા પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આ અંગે વોશિંગ્ટન દ્વારા વાતચીત જારી છે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈરાને હોર્મુઝ ટ્રાન્ઝિટ રૂટ સંદર્ભે ઓમાન સાથે કરાર કર્યાની જાહેરાત કરી છે.

