Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's big announcement about the Strait of Hormuz: After defeating Iran, it will be declared American territory

VIDEO: હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પની મોટી જાહેરાત: ઈરાનને હરાવ્યા પછી તેને અમેરિકન ભૂમિ જાહેર કરાશે

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો પ્રદેશ જાહેર કરશે….ન્યૂયોર્ક રાજ્યમાં એક રેલી દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે ઉર્જા શિપિંગ લેનને લઈને તણાવ વધ્યો છે, કારણ કે ઈરાનના હુમલાઓથી આ દરિયાઈ માર્ગ પર શિપિંગ ટ્રાફિક ઘટ્યો છે…. ઈરાનને હરાવ્યા બાદ આ પગલું લેવાશે. જોકે, તેમણે આ નિર્ણયના અમલીકરણ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ મહત્વપૂર્ણ શિપિંગ રૂટ પર વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

App Store