VIDEO: નેપાળમાં પૂર બાદ બચાવ કામગીરી સ્થગિત: ૧,૪૫૫ લોકોના મોત
સોર્સ : gstv
નેપાળ સરકારે ભોટેકોશી-ત્રિશુલી પૂરના ૪૦ દિવસ બાદ તમામ બિન-જરૂરી શોધ અને બચાવ કામગીરી સત્તાવાર રીતે સ્થગિત કરી દીધી છે. વડાપ્રધાન બાલેન્દ્ર શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ ભયાનક આપત્તિમાં 1 હજાર 455 લોકોનાં મોત થયાં હતાં અને 5 હજાર 285 લોકો ગુમ થયા હતા, જેમાં 189 ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકો સામેલ છે....હવે સરકારનું સંપૂર્ણ ધ્યાન પ્રભાવિત વિસ્તારોના પુનઃનિર્માણ અને પુનર્વસન પર કેન્દ્રિત થયું છે. આ માટે નાણાં મંત્રાલય દ્વારા 559 અબજ નેપાળી રૂપિયા મંજૂર કરવાની ભલામણ કરાઈ છે. નેપાળ પ્રવાસન વિભાગના આંકડા મુજબ 36 દેશોના 606 વિદેશી પ્રવાસીઓ હજુપણ ગુમ થયેલા લોકોમાં સામેલ છે.

