Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Relief to Indians in US Visa Bonds

VIDEO: અમેરિકાના વિઝા બોન્ડમાં ભારતીયોને રાહત

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા તરફથી ભારતીય નાગરિકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરવામાં આવેલી 50 દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જે દેશોના નાગરિકોએ હવે બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા  માટે 20 હજાર ડોલર સુધી ભારે વિઝા બોન્ડ રકમ ચૂકવવી પડશે. અમેરિકાએ વિઝા અવધિ પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે રોકાઈ જતા  લોકો પર લગામ લગાવવા માટે આ કડક નિયમ અમલી બનાવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ઓવરસ્ટે રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાદીમાંથી ભારતને મુક્તિ આપવામાં આવી છે, જે ભારતીય મુસાફરો માટે મોટી રાહત છે. જોકે, દક્ષિણ એશિયાના બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળ જેવા પાડોશી દેશોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

App Store