Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Modi is very handsome, a tough negotiator, a good man and a killer

મોદી બહુ જ બ્યૂટિફુલ, ટફ નેગોશિએટર, સારા માણસ અને કિલર છે: અમેરિકન પ્રમુખ, ટ્રમ્પ ગદગદ અને ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મોદી બહુ જ બ્યૂટિફુલ, ટફ નેગોશિએટર, સારા માણસ અને કિલર છે: અમેરિકન પ્રમુખ, ટ્રમ્પ ગદગદ અને ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી
સોર્સ : gstv

ફ્રાંસમાં યોજાયેલી જી-૭ સમિટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. ૧૬ મહિના બાદ બન્ને દેશોના વડાઓએ એકબીજાની સાથે મુલાકાત કરી હતી. જેમાં વેપાર, સંરક્ષણ, હોર્મુઝ ખાડીએ વિવાદ વગેરે પર ચર્ચા થઇ હતી. આ દરમિયાન ભારત પર ટેરિફ નાખવામાં અગ્રેસર ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે મોદી બહુ જ સુંદર દેખાતા માણસ છે, મોદી એન્જલની સાથે સાથે કિલર છે. 

App Store

ભારત અને અમેરિકા બહુ જ ગાઢ મિત્રતા ધરાવતા દેશો