Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Magnitude 7.7 quake hits Indonesia: death toll rises to 70

VIDEO: ઈન્ડોનેશિયામાં ૭.૭ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ત્રાહિમામ: મૃત્યુઆંક વધીને 70 થયો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈન્ડોનેશિયાના પૂર્વ નુસા ટેંગગારા પ્રાંતમાં આવેલા ભીષણ ૭.૭ની તીવ્રતાના ભૂકંપને કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેમાં મૃત્યુઆંક વધીને 70 પર પહોંચી ગયો છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, આ કુદરતી આફતમાં 213 લોકો ઈજાગ્રસ્ત થયા છે...સૌથી વધુ પ્રભાવિત મંગગરાઈ અને પૂર્વ મંગગરાઈ રીજન્સીમાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે. મુખ્ય ભૂકંપ બાદ ૧ હજાર ૫૭૬ જેટલા આફ્ટરશોક્સ નોંધાયા છે. રાહત અને બચાવ કામગીરી માટે સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્ષેત્ર હોસ્પિટલો અને વિશેષ તબીબી ટીમો તૈનાત કરી છે.

App Store