VIDEO: અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે ભારતીય કંપની! ટ્રમ્પે ટેરિફના નામે પોતાની જ પીઠ થાબડી
સોર્સ : gstv
ભારતનું એસ્સાર ગ્રૂપ અમેરિકામાં કુલ $18 બિલિયનનું જંગી રોકાણ કરવા જઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ રોકાણ માત્ર અમેરિકાના સ્ટીલ ઉદ્યોગનું ચિત્ર જ નહીં બદલે, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતીય બિઝનેસ હાઉસનું વર્ચસ્વ પણ સાબિત કરશે.

