VIDEO: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં CBS ના દરોડા, ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ
સોર્સ : gstv
કેનેડાના કેલગરીમાં ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીના એજન્ટોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કેટલાક સહભાગીઓના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ કરવામાં આવી હતી અને ૧૦ થી ૧૨ લોકોને પ્રી-રિમૂવલ રિસ્ક એસેસમેન્ટ માટે લેવાયા હતા....નોન-ક્રેડિટ અભ્યાસક્રમોના કારણે પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ નકારવામાં આવતાં સેંકડો વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા છે. આ ઇનકારના કારણે તેમનો ઇમિગ્રેશન દરજ્જો અનિશ્ચિત બન્યો છે, જેના વિરોધમાં આંદોલન યથાવત છે.

