Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Police surgical strike at Rishikesh's Hotel Navrang: Illegal casino busted, 40 arrested including 10 women

IDEO: ઋષિકેશની હોટલમાં પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: ગેરકાયદે કેસિનોનો પર્દાફાશ, 10 મહિલાઓ સહિત 40ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઋષિકેશની નવરંગ હોટલમાં પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક જોવા મળી છે.. અહીં ધમધમતા ગેરકાયદે કેસિનોનો પર્દાફાશ કરીને પોલીસે મહિલાઓ સહિત કુલ 40 લોકોની ધરપકડ કરી છે.. બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં જુગારધામનું આખું નેટવર્ક ઝડપાયું છે. 

App Store

ઋષિકેશમાં હરિદ્વાર રોડ પર આવેલી નવરંગ હોટલમાં ગેરકાયદેસર જુગાર અને કેસિનો જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી અંદાજે 30 પુરૂષો અને 10 મહિલાઓ સહિત કુલ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.. દેહરાદૂન જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે શરૂ કરવામાં આવેલા સઘન ચેકિંગ અભિયાનના ભાગરૂપે આ મોટી સફળતા મળી છે.