VIDEO: હિંમતનગરના ટ્રાફિક સિગ્નલ 'શોભાના ગાંઠિયા': 17 લાખનો ખર્ચ માથે પડ્યો, 9 વર્ષથી તંત્ર ઘોર નિદ્રામાં!
સોર્સ : GSTV
VIDEO: હિંમતનગરના વિકાસના દાવાઓ વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. વર્ષ 2017માં 17 લાખના ખર્ચે લગાવેલા ટ્રાફિક સિગ્નલો આજે 9 વર્ષ પછી પણ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.
હવે ચૂંટણી નજીક આવતા આ સિગ્નલનો મુદ્દો ફરી ઉછળ્યો છે. ત્યારે ભીંસમાં મુકાયેલા તંત્રએ દાવો કર્યો છે કે નવી ગ્રાન્ટ પાસ કરાવીને સિગ્નલની મરામત કરાશે અને નવા ચાર સિગ્નલ ફીટ કરાશે.

