VIDEO: ગોવાના સીએમ પ્રમોદ સાવંતે આરોગ્ય કેન્દ્ર અને ડાયાલિસિસ યુનિટનું કર્યું લોકાર્પણ
સોર્સ : GSTV
VIDEO: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાયાલિસિસ યુનિટનું લોકાર્પણ કર્યું છે.. હવે ગ્રામીણ વિસ્તારના દર્દીઓને જટિલ સારવાર માટે દૂરના શહેરો સુધી ધક્કા નહીં ખાવા પડે.
ગોવાના સાંગુએમ ખાતે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાયાલિસિસ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.. આ નવીન સુવિધાથી સ્થાનિક ગ્રામીણ વિસ્તારોના દર્દીઓને ઘરઆંગણે જ અત્યાધુનિક સારવાર મળી રહેશે.. ખાસ કરીને ડાયાલિસિસ યુનિટ શરૂ થવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને હવે દૂરના શહેરો સુધી લંબાવવું નહીં પડે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.

