Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Fight for rights in Manipur: Fierce protests in Imphal against Transgender Amendment Bill 2026, markets shut down

VIDEO: મણિપુરમાં અધિકારોની લડાઈ: ટ્રાન્સજેન્ડર સુધારા બિલ 2026 સામે ઈમ્ફાલમાં ઉગ્ર વિરોધ, બજાર ઠપ્પ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મણિપુરમાં અધિકારો માટે ટ્રાન્સજેન્ડર સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો છે. ટ્રાન્સજેન્ડર સુધારા બિલ 2026 સામે ઈમ્ફાલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

App Store

મણિપુરના ઈમ્ફાલમાં ટ્રાન્સજેન્ડર પર્સન્સ સુધારા બિલ 2026ના વિરોધમાં ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે.. માઓ માર્કેટ અને યૈફા થૌની કોમ્યુનિટી હોલ ખાતે ઓલ મણિપુર નુપી માનબી એસોસિએશન અને અન્ય સંગઠનોના આશરે 100થી વધુ સભ્યોએ એકત્ર થઈ આ બિલને પ્રતિગામી ગણાવ્યું હતું..

વિરોધકર્તાઓનો આરોપ છે કે આ બિલ સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રખાયેલી વ્યક્તિગત ઓળખના અધિકારની વિરુદ્ધ છે અને સામાજિક-સાંસ્કૃતિક ધોરણોના નામે તેમની ઓળખ પર તરાપ મારે છે.