Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Mahakumbh's 'viral girl' Monalisa's outburst: Filmmaker Sanoj Mishra accused of molestation and exploitation!

VIDEO: મહાકુંભની 'વાયરલ ગર્લ' મોનાલીસાનો ધડાકો: ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા પર લગાવ્યો છેડતી અને શોષણનો આરોપ!

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અલ્હાબાદ મહાકુંભમાં માળા વેચીને ચર્ચામાં આવેલી મધ્ય પ્રદેશની મોનાલીસાએ મુસ્લિમ યુવક સાથે કેરલમમાં લગ્ન બાદ એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. મોનાલીસાએ પોતાને ફિલ્મમાં બ્રેક આપનાર ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે
 

App Store

મોનાલીસાએ સનોજ મિશ્રા અને પોતાના માતા-પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. મોનાલીસા સનોજ પર આરોપ લગાવ્યો કે છેડતી કરી હતી. મને ફિલ્મમાં બ્રેક આપવાનું બહાનું કરીને મારું શોષણ કર્યું હતું. મોનાલીસાના આરોપથી સનસનાટી ફેલાઇ ગઇ છે. મોનાલીસાએ પણ ખલાસો કર્યો કે જે મુવી બની છે તે 10 કરોડ નહીં પણ  ત્રણ લાખ રૂપિયાની પણ નહોતી. મોનાલીસાએ તેના માતા-પિતા પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. માતા-પિતાનો પ્રેમ શું હોય તે મને ખબર નથી. મે મારી જવાબદારી પર મારા ત્રણ ભાઇ-બહેનનો ઉછેર કર્યો છે.

મોનાલીસાના આ આરોપ બાદ વિવાદ વકર્યો છે. મહાકુંભ વખતે માળા વેચતી માનોલીસા તેની આંખોને કારણે વાઇરલ થઇ હતી. ત્યાર બાદ મોનાલીસાનું નસીબ બદલાયું હતું. સનોજ મિશ્રા નામના ફિલ્મ ડાયરેક્ટરે તેની પોતાની ફિલ્મ લીધી હતી. મોનાલીસાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લેતા વિવાદ વકર્યો હતો.