Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : An eight-year-old child drowned at Kingdom Resort near Panidra Patia, Malina, Junagadh.

VIDEO: જુનાગઢના માળિયાના પાણિદ્રા પાટિયા પાસે આવેલા કિંગડમ રિસોર્ટમાં આઠ વર્ષના બાળકનું ડૂબી જતા મોત

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જુનાગઢના માળિયાના પાણિદ્રા પાટિયા પાસે આવેલા કિંગડમ રિસોર્ટમાં આઠ વર્ષના બાળકનું ડૂબી જતા મોત થયુ છેભાવનગરથી આવેલો   પરિવાર રિસોર્ટમાં રોકાયો હતો ત્યારે  આઠ વર્ષીય આદિત્ય નામનો બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયો હતો..જે બાદ તેને બેભાન હાલતમાં કેશોદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ..પરિવારજનો બાળક જીવિત હોવાની આશંકાએ પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ તપાસ માટે વેરાવળ લઈ ગયા હતા. આ બનાવથી રિસોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.    

App Store
ટોપિક્સ:gstvgstv newsswimming pool