Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RR defends 160-run target to move to second place in points table

VIDEO: લખનૌના હોમગ્રાઉન્ડ પર રાજસ્થાનનો દબદબો; 160 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરી RR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચૂંટણીના માહોલ વચ્ચે ધીરે ધીરે આઈપીએલનો માહોલ જામી રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ માટે હજુ જીત કપરાં ચઢાણ સમાન સાબિત થઈ રહી છે. લખનૌ હોમગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ સામે ૧૬૦ રનનો ટાર્ગેટ ચેઝ ન કરી શકી અને ૧૮મી ઓવરમાં ઓલઆઉટ થઈ ૪૦ રનથી હારી ગઈ હતી.

App Store

શમી, પ્રિન્સ યાદવ અને મોહસિન ખાને જીતનું સ્ટેજ તો તૈયાર કર્યું હતું, પરંતુ માર્શ સિવાય તમામ બેટર્સ સંઘર્ષ કરતા જોવા મળ્યાં હતાં. આ જીત સાથે રોયલ્સ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી છે, જ્યારે લખનૌ છેલ્લેથી બીજા ક્રમે ફેંકાયું છે.