Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : PBKS vs RCB IPL 2025 FINAL MATCH AT NARENDRA MODI CRICKET STADIUM AHMEDABAD

PBKS vs RCB IPL 2025 FINAL:  18 વર્ષ બાદ બેંગ્લોરે જીત્યું IPLનું ટાઇટલ, પંજાબનું સપનું રોળાયું

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2025
લાઇવ ટીવીGoogle News
PBKS vs RCB IPL 2025 FINAL:  18 વર્ષ બાદ બેંગ્લોરે જીત્યું IPLનું ટાઇટલ, પંજાબનું સપનું રોળાયું

IPL 2025 ફાઇનલ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે યોજાઈ રહી છે. 2008 માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં બંને ટીમો ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આજની મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન):

પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ, શ્રેયસ ઐયર (સી), નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમિસન, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન):

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

 

03 Jun 2025

RCB ચેમ્પિયન બન્યું

03 Jun 2025

યશ દયાલે ઉમરઝાઈને પેવેલિયન મોકલ્યો

03 Jun 2025

ભુવીએ બેવડો ફટકો આપ્યો

03 Jun 2025

પંજાબે છ વિકેટ ગુમાવી

03 Jun 2025

પંજાબને ચોથો ફટકો

03 Jun 2025

પંજાબને ત્રીજો ફટકો

03 Jun 2025

પંજાબને બીજો ફટકો

03 Jun 2025

પંજાબ કિંગ્સનો સ્કોર 70/1

03 Jun 2025

પંજાબ કિંગ્સનો સ્કોર 52/1

03 Jun 2025

પ્રિયાંશ આર્ય આઉટ

03 Jun 2025

પંજાબનો દાવ શરૂ

03 Jun 2025

પંજાબને 191 રનનો લક્ષ્યાંક મળ્યો

03 Jun 2025

જીતેશ શર્મા બોલ્ડ

03 Jun 2025

લિવિંગસ્ટોનનો દાવ સમાપ્ત

03 Jun 2025

બેંગ્લોરે છઠ્ઠી વિકેટ ગુમાવી

03 Jun 2025

17મી ઓવરમાં 23 રન અને લિવિંગસ્ટોનની વિકેટ

03 Jun 2025

વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યો

03 Jun 2025

બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી

03 Jun 2025

બેંગ્લોરનો સ્કોર 87/2

03 Jun 2025

મયંક અગ્રવાલની વિકેટ 

03 Jun 2025

પાવરપ્લે પૂરો થયો, બેંગ્લોરનો સ્કોર 55/1

03 Jun 2025

RCBની પ્રથમ વિકેટ પડી, બીજી જ ઓવરમાં તોફાની બેટિંગ કરતો સોલ્ટ આઉટ થયો

03 Jun 2025

ટોસ હાર્યા પછી પાટીદારે શું કહ્યું?

03 Jun 2025

ટોસ જીત્યા પછી ઐયરે શું કહ્યું?

03 Jun 2025

પીચનો રેકોર્ડ જાણો