Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian archers receive grand welcome at Delhi airport after historic performance at Aichi-Nagoya Asian Games 2026 in Japan

VIDEO: જાપાનમાં આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ૨૦૨૬માં ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય તીરંદાજોનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જાપાનમાં યોજાયેલી આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ૨૦૨૬માં ઐતિહાસિક પ્રદર્શન કરનાર ભારતીય તીરંદાજોનું દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ પર ખૂબ જ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મહાસમરોધમાં ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ સુવર્ણ ચંદ્રકો સાથે પોડિયમ પર કુલ નવ વખત સ્થાન મેળવ્યું હતું….આગવી સિદ્ધિઓ હાંસલ કરીને તીરંદાજી એશિયન ગેમ્સમાં ભારતની સૌથી સફળ રમત બની ગઈ છે. ભારતીય ખેલાડીઓએ ૧૦ સ્પર્ધાઓમાંથી પાંચ સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક જીતીને ગત વર્ષ ૨૦૨૩ની હાંગઝોઉ ગેમ્સના પોતાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

App Store