Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India won two medals in javelin throw at the Asian Games

VIDEO: એશિયન ગેમ્સમાં જેવેલિન થ્રોમાં ભારતને બે મેડલ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એશિયાઈ રમતો 2026ના 10મા દિવસે જાપાનના આઈચી નાગોયામાં ભારતીય નિશાનેબાજ ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. જોકે, મનુ ભાકર 10માં સ્થાને રહેતા નિરાશ થઈ હતી. આ તરફ  જેવલિન થ્રોમાં ભારતે બે મેડલ જીત્યા. યશવીર સિંહે 85.72 મીટરના થ્રો સાથે સિલ્વર અને રોહિત યાદવે 84.35 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.બીજી તરફ મેન્સ હોકીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે બાંગ્લાદેશને 10-0થી હરાવીને ગ્રુપ-સ્ટેજના તમામ મુકબલા જીત્યાં. હરમનપ્રીત સિંહે ગોલની હેટ્રિક સાથે ટીમની જીનો સ્ટાર રહ્યો.

App Store