VIDEO: એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ
સોર્સ : gstv
એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારતના નામે વધુ એક ગોલ્ડ મેડલ નોંધાયો છે. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટના ફાઇનલમાં કમલજીત અને સુરૂચિ સિંહની જોડીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં 484.6 પોઇન્ટના સ્કોર સાથે તેમણે દક્ષિણ કોરિયાની જોડીને 6.6 પોઇન્ટથી હરાવી હતી. એશિયન ગેમ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 148 રનથી હરાવીને દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો..

