VIDEO: RCB સામે દિલ્હીની શરમજનક હાર; હોમગ્રાઉન્ડ પર માત્ર 75 રનમાં ઓલઆઉટ, RCBની 10 વિકેટે ભવ્ય જીત
સોર્સ : GSTV
આઈપીએલમાં આરસીબી સામેના મુકાબલામાં દિલ્હીની બેટિંગ લાઈનઅપનો હોમગ્રાઉન્ડ પર ધબડકો થયો. દિલ્હીની ટીમ માત્ર 75 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે આ આઈપીએલનો સૌથી લોએસ્ટ સ્કોર છે. એક સ્ટેજ પર તો દિલ્હીએ માત્ર 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, અભિષેક પોરેલની 30 રનની ઈનિંગે થોડી લાજ બચાવી. અંતે 16.3 ઓવરમાં પૂરી ટીમ સમેટાઈ ગઈ. જવાબમાં આરસીબીએ 6.3 ઓવરમાં એક વિકેટ ગુમાવી જીત મેળવી. આસીબી તરફથી જોશ હેઝલવુડે 4 અને ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી.

