INDVsAUS 1stT20I: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી, જાણો IND-AUS મેચની પ્લેઇંગ ઇલેવન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ કેનબેરામાં રમાશે.ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
સિરીઝ શરૂ થયા પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટી-20 સિરીઝનો પ્રારંભ થયો છે. ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી શરૂઆતની ત્રણ મેચમાંથી બહાર થઇ ગયો છે. નીતિશ કુમાર રેડ્ડી ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
ભારતની પ્લેઇંગ-11
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટ કીપર), ટીમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, જેવિયર Tબાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યૂ કુહનેમેન અને જોશ હેઝલવુડ

