મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

4/4/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

વાસંતી પૂજા દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ રાત્રિના ચોઘડિયા : રોગ,કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ અમદાવાદ સૂ

4/4/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

વાસંતી પૂજા

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ,કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૯ મિ. (સુ) ૭ (ક) ૧૯ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : આદ્રા ૨૯ ક. ૨૧ મિ. સુધી પછી પુનવર્સુ

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૩ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ સાતમ

- વાસંતી પૂજા (બંગાળ)

- જૈ. શાશ્વતી આયંબિલ ઓળી અને અઠ્ઠાઈ પ્રારંભ

- શનિ ઉદય (પૂ.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૫ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૨૩ મો રોજ દએપદીન

આ સમાચાર શેર કરો